________________
वंदिऊण थोऊण तो जिणं, तिगुणमेव य पुणो पयाहिणं । पणमिऊण य जिणं सुरासुरा, पमुइया सभवणाइं तो गया ।। २४ ।। || વિત્તયં ||
ઉપરની ગાથામાં કહેલા એવા જે દેવો આકાશ માર્ગે આવીને પરમાત્મા શાન્તિનાથને વંદન કરીને, સ્તુતિ કરીને, અને ત્યારબાદ ત્રણ વખત ફરી ફરી પ્રદક્ષિણા કરીને, ફરીથી જિનેશ્વરને પ્રણામ કરીને અતિશય ખુશખુશાલ થયા છતા પોતપોતાના ભવનોમાં ગયા છે. તે ૫૨માત્માને હું પણ પ્રણામ કરૂં છું. ॥૨૪॥
Vandiūna Thōūṇa TŌJinam, Tiguṇamēva Ya Punō Payāhiṇam | Paṇamiūņa Ya Jiņam Surāsurā, Pamuiyā Sabhavanāim Tō Gayā || 24 || || Khittayam II
I bow down to the Lord who has been saluted, praised and thrice circumambulated by the gods who have come by the way of sky (as described in the previous verse) and who have become extremely happy after bowing again and again and have set out to their abodes. ||24||
છઠ્ઠું સ્મરણ-૯૦
Jain Education International
Sixth Invocation-90
For Private & Personal Use Only
www.jainelibrary.org