________________
सोमगुणेहिं पावइ न तं नवसरयससी । तेअगुणेहिं पावइ न तं नवसरयरवी ।। रूवगुणेहिं पावइ न तं तिअसगणवई । सारगुणेहिं पावइ न तं धरणिधरवई ।।१७।।
II વિનિમય T શ્રી શાન્તિનાથ ભગવાન કેવા છે ! તો નવીન શરદ ઋતુનો ચંદ્ર પણ સૌમ્ય ગુણ વડે આ પરમાત્માને પહોંચી શકતો નથી. તથા નવીન શરદ ઋતુનો (વાદળ વિનાનો) સૂર્ય પણ તેજ ગુણ વડે આ પરમાત્માને પહોંચી શકતો નથી તથા દેવોના સ્વામી એવા ઈંદ્રો પણ રૂપગુણ વડે આ પરમાત્માને પહોંચી શકતા નથી તથા મેરૂ પર્વત પણ ધૈર્ય ગુણ વડે આ પરમાત્માને પહોંચી શકતો નથી. સર્વ કરતાં આ પરમાત્મામાં ગુણો વધારે છે. ના Sõmaguņēhim Pavāi Na Tam Navasaraya Sasil Tēaguņēhim Pāvai Na Tam Navasaraya Ravi || Rūvaguņēhim Pāvai Na Tam Tiasa Gana Vail Sāraguņēhim Pāvai Na Tam Dharani Dhara Vai ||
|| 17 || Khijiayam | Lord Sāntinātha is unique. The fresh autumnal moon cannot bear comparison with him in point of gentleness. The fresh cloudless, autumnal Sun cannot bear comparison with him in the matter of lustre. The lords of the gods (Indras) also cannot bear comparison with him in the matter of form, beauty and qualities and even the highest mythical mount Meru cannot bear comparsion with him in point of firmness. The Lord excels over all these things in the matter of various qualities. Il17||
છઠું સ્મરણ-૮૨
Sixth Invocation-82
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org