________________
ससि-धवल-दंतमुसलं, दीह-करुल्लाल-बुड्ढि-उच्छाहं । મદુપિંગ-નયણ-નુમ, ससलिल-नवजलहरारावं ||१४।।
भीमं महागइंदं, अच्चासन्नपि ते न वि गणंति | जे तुम्ह चलण-जुअलं, મુવિ તું સમસ્ત્રી II૧૫TI
ચંદ્રના જેવા ધોળા જંતુશલવાળા, લાંબી લાંબી સૂંઢને ઉછાળવા વડે વધ્યો છે ઉત્સાહ જેનો એવા, મધના જેવાં (રક્ત-પિત્ત અર્થાતુ) લાલ-પીળાં છે નેત્રયુગલ જેનાં એવા, પાણીથી ભરપૂર નવીન મેઘ જેવી ગર્જના વાળા, તથા.... ./૧૪
ભયંકર (ક્રોધાયમાન) દેખાતા, અતિશય નજીક આવી પહોંચેલા એવા મોટા હાથીને પણ હે મુનિપતિ ! તે મનુષ્યો ગણકારતા નથી કે જેઓ તમારા ઉન્નત એવા ચરણયુગલને આશ્રયે સમ્યગુ પ્રકારે આવ્યા છે. II૧પII
પાંચમું સ્મરણ-૫૦
Fifth Invocation-50
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org