SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ससि-धवल-दंतमुसलं, दीह-करुल्लाल-बुड्ढि-उच्छाहं । મદુપિંગ-નયણ-નુમ, ससलिल-नवजलहरारावं ||१४।। भीमं महागइंदं, अच्चासन्नपि ते न वि गणंति | जे तुम्ह चलण-जुअलं, મુવિ તું સમસ્ત્રી II૧૫TI ચંદ્રના જેવા ધોળા જંતુશલવાળા, લાંબી લાંબી સૂંઢને ઉછાળવા વડે વધ્યો છે ઉત્સાહ જેનો એવા, મધના જેવાં (રક્ત-પિત્ત અર્થાતુ) લાલ-પીળાં છે નેત્રયુગલ જેનાં એવા, પાણીથી ભરપૂર નવીન મેઘ જેવી ગર્જના વાળા, તથા.... ./૧૪ ભયંકર (ક્રોધાયમાન) દેખાતા, અતિશય નજીક આવી પહોંચેલા એવા મોટા હાથીને પણ હે મુનિપતિ ! તે મનુષ્યો ગણકારતા નથી કે જેઓ તમારા ઉન્નત એવા ચરણયુગલને આશ્રયે સમ્યગુ પ્રકારે આવ્યા છે. II૧પII પાંચમું સ્મરણ-૫૦ Fifth Invocation-50 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy