________________
તવા-વળ-વિયર,
जुगवर सिरिसोमसुंदरगुरूणं ।
सुपसाय लद्धगणहरविज्जासिद्धी भणइ सीसो ||१४||
·
તપગચ્છ રૂપી આકાશમાં સૂર્યસમાન અને યુગપ્રધાન એવા શ્રી સોમસુંદરસૂરિજી નામના ગુરુજીની સુપ્રસન્નતા વડે પ્રાપ્ત કરી છે ગણધર પદવી અને વિદ્યાસિદ્ધિ જેણે એવો તેઓનો શિષ્ય (શ્રી મુનિસુંદરસૂરિ) આ પ્રમાણે કહે છે. ।।૧૪।
Tavagaccha Gayana Diṇayara,
Jugavara - Sirisōma Sundara Gurūṇam | Supasāya Ladhdhagaṇahara, Vijjāsidhdhi Bhanai Sisō II 14 ||
Jain Education International
I, Muni Sundarasuri, disciple ofŚri Sōmasundarasuri, who is like the sun from sect Tapagaccha and who is prominent saint of his times, have obtained the status of a Ganadhara, also acquired the mastery of learning through the great grace and pleasure of my (above) teacher (Guruji) I would like to say like this. ||14||
૧. આ ગાથા કેટલાક કારણોસર બોલવાની પરંપરા નથી.
ત્રીજુ સ્મરણ-૨૧
Third Invocation-21
For Private & Personal Use Only
www.jainelibrary.org