________________
ॐ रोहिणी पन्नत्ती,
वज्जसिंखला तहय वज्जअंकुसिआ ।
चक्केसरी नरदत्ता,
काली महाकाली तह गोरी ||७||
તે સર્વતોભદ્ર યંત્રમાં ૐ (પ્રણવબીજ), હ્રીં (માયાબીજ), અને શ્રી (લક્ષ્મીબીજ) એવા ત્રણ મંત્રાક્ષરો પૂર્વક સોળ વિદ્યાદેવીઓનાં નામો આલેખવાનાં હોય છે. તે દેવીઓનાં નામો આ પ્રમાણે છે. (૧) રોહિણી (૨) પ્રજ્ઞપ્તિ (૩) વજ્રશૃંખલા (૪) વજ્રાંકુશી (૫) ચક્રેશ્વરી (૬) નરદત્તા (૭) કાલી (૮) મહાકાલી (૯) ગૌરી તથા 11911
Aum Rōhini Pannatti,
Vajjasinkhalā Tahaya Vajja- amkusiāl Cakkēsari Naradattā,
Kāli Mahākāli Taha Gōri II 7 ||
It is essential to depict the names of the sixteen deties or goddesses of education preceded by the sacred or mystical syllables 'Aum' (the symbol of life), Hrim (the symbol of universe) and 'Srim' (the symbol of wealth). The names of these sixteen deities are as follows:
-
(1) Rōhiņi (2) Prajñapti (3) Vajraśrankhalā (4) Vajrānkusi (5) Cakrēśvari (6) Naradattā (7) Kāli (8) Mahākāli (9) Gauri ||7||
ચોથુ સ્મરણ-૨૮
Jain Education International
Fourth Invocation-28
For Private & Personal Use Only
www.jainelibrary.org