________________
વકતીરસ-મસય-બુમાં, ગઢ-મહાપડિરેર-ય-સોદા | तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं ||१०||
ચોત્રીસ અતિશયોથી યુક્ત, આઠ મહાપ્રાતિહાર્યોથી કરાઈ છે શોભા જે ઓની એવા, અને ચાલ્યો ગયો છે મોહ જેઓનો એવા (૧૭૦) તીર્થકર ભગવન્તો બહુમાન પૂર્વક ધ્યાન કરવા યોગ્ય છે. ૧૦ના
Cautisa Aisaya Juā, Attha Mahāpadihērakayasõhā! Titthayarā Gayamōhā, Jhaeavva Payattenam || 10 ||
The Lord Tirthankaras, who have thirty-four miraculous spiritual powers (Atishayas), who are served by eight faithful servants (guards) and who do not have any attachment, are worthy of a great deal of reverance and respecte i.e. meditation. ||10||
ચોથુ સ્મરણ-૩૧
Fourth Invocation-31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org