________________
વં સુવિદ્યિ -સુર- - सहिओ संघस्स संति-जिणचंदो । मज्झ वि करेउ रक्खं, મુખસ્વરસૂરિ-ઘુમ-મહિમા II૧૨ાા
આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ દેવો અને દેવીઓના સમૂહથી પરિવરેલા (સેવાયેલા), તથા શ્રી મુનિસુંદર સૂરિજી નામના આચાર્ય વડે સ્તવાયો છે મહિમા જેનો એવા શ્રી શાન્તિનાથ ભગવાન ચતુર્વિધ શ્રી સંઘની, અને મારી પણ રક્ષા કરો I/૧૨
Ēvam Sudițithasuragana, Sahio Sanghassa Santi Jiņacando | Majajha Vi Karēu Rakkham, Muņi Sundara Suri Thua Mahimā || 12 ||
May Lord śāntināthā, who is served by gods and godesses who have attained right faith and who is praised by Muni Sundara Suriji Acārya, protect the four-fold Jain congregation as well as me. ||12|| ત્રીજુ સ્મરણ-૧૯
Third Invocation-19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org