________________
जक्खा गोमुह-महजक्खतिमुह-जक्खेस-तुंबरू कुसुमो । મયંકા-વિનય-નિયા,
बंभो मणुओ सुरकुमारो |७|| ચોવીસ તીર્થંકર ભગવન્તોના શાસનની રક્ષા કરનારા ૨૪ યક્ષદેવો અને ૨૪ યક્ષિણી દેવીઓ છે. તેમાં યક્ષદેવોનાં નામો અનુક્રમે આ પ્રમાણે છે. (૧) ગોમુખ (૨) મહાયક્ષ (૩) ત્રિમુખ (૪) યક્ષેશ (૫) તુંબરૂ (૬) કુસુમ (૭) માતંગ (૮) વિજય (૯) અજિત (૧૦) બ્રહ્મ (૧૧) મનુજ (૧૨) સુરકુમાર છા
Jakkhā Gõmuha Mahajakkha, Timuha Jakkhēsa Tumbarū Kusumo | Māyanga Vijaya Ajiā,
Bambho Maņuo Surakumārō Il 7 || There are 24 demigods called Yakshadevas and 24 demigoddesses called Yakshinis, who are constantly engaged in guarding the precepts and the religion of the 24 Tirthankaras. The names of the demigods or Yakshadevas are as follows: (1) Gaumukha (2) Mahāyakșa (3) Trimukha (4) Yaksēśa (5) Tumbarū (6) Kusuma (7) Mātanga (8) Vijaya (9) Ajita (10) Brahma (11) Manuja (12) Surakumāra. 1711 ત્રીજુ સ્મરણ-૧૪
Third Invocation-14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org