Book Title: Mahavira Tattva Prakash 01
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ પુસ્તક પ્રકાશ સંબંધે બે બેલ. મહાવીર તત્ત્વપ્રકાશ ગ્રંથની અઢી હજાર નકલ છપાવવામાં આવી છે તેમાં એક હજાર પુસ્તકે રાણપુર નિવાસી શેઠ કુલચંદ જોશીગના પુત્રી બહેન મોતીના સ્મરણ અર્થ છે અને બાકીનાં પન્નર પુસ્તકે પુસ્તકના વેચાણમાંથી આવેલા જ્ઞાન ખાતામાંથી પાવવામાં આવેલાં છે. આ છુટક એક હજાર પુસ્તકે બાદ કરતાં બાકીના દેઢ હજાર પુસ્તકે. તેટલાં જ આત્મવિશુદ્ધિનાં અને તેટલાંજ નીતિ વિચાર રત્નમાલાનાં પુસ્તકે જે છપાયેલાં છે તે ત્રણે પુસ્તક સાથે પાકા રેશમી જેવા પુઠાથી બાંધવામાં આવશે અને તે સોળ પેસ્ટ લગભગ ત્રીશ કારમનું દળદાર પુસ્તક માત્ર એક રૂપિયામાં આપવાની ગેડવણુ કરવામાં આવી છે. • આ પુસ્તકમાં ભાવનગર નિવાસી શા. નરસીદાસ જગજીવનભાઈએ પચાસ રૂપિયાની મદદ આપી છે તથા ભાવનગર–વવાના શા. ગોપાલજી દામજીની વિધવા બહેન નંદુબાઈએ પચીસ રૂપિયાની મદદ આપી છે તે આભાર સાથે સ્વીકારવામાં આવે છે. આ વેચાતાં પુસ્તકમાંથી ફરી આવાં જ પુસ્તકો છપાવવામાં આવશે. એજ લી. ભીખાભાઈ મગનલાલ તલાટી દહેગામ,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 471