________________
લઈને ચાવડાઓને ત્યાંના બંદરોની જોઈએ તેવી સ્વતંત્રતા ન હતી, ગુજરાતના સાગર કાંઠાના બંદરની ઉપયોગિતા પ્રતિહારેને વિદેશના વ્યાપારની અને આર્થિક લાભો માટે જોઇતા હતા. પાટણના ચાવડાએ પ્રતિહાર રાજાઓના રાજમિત્ર હતા, તેઓના સહકારે ખંભાત બંદરનું બારૂં ખેલ્યું અથવા પ્રથમ ખંભાત બંદર ચાવડાઓના શાસન કાળમાં બંધાયું અને પ્રતિહારના ઉપયોગે સમૃદ્ધવાન્ બન્યું. પ્રતિહારેને મહી નદી વાટે ડુંગરપુર વાંસવાડાના ઉપર થઈને ખંભાત આવવાને સુલભ માર્ગ હતો, માટે ચાવડાઓના પરાક્રમે તથા પ્રતિહારની ચાણકય દૃષ્ટિએ ખંભાત નગર અને બંદર પ્રગતિમાં અને પ્રસિદ્ધિમાં આવ્યાં, એટલે ઈશુના આઠમાં શતકના અન્ત ખંભાત નગર ઈતિહાસના પટ ઉપર જાણીતું થયું. એવું મારું અનુમાન છે. તે પણ વિદ્વાનને વધારે અનુસંધાન કરવાની આવશ્યક્તા છે.
પ્રિય પાઠકે! આ ઉપરથી સિદ્ધ થઈ ચુક્યું છે કે ખંભાત ઈશુના આઠમાં શતકના અન્તમાં વસ્યું. હવે મુસલમાની પ્રવાસ ગ્રન્થ ખંભાત માટે શું કહે છે એને વિચાર કરીયે. ખંભાત નગર માટે મુસલમાન ઇતિહાસકારે શું કહે છે?
- અરબ ભૂગોળ લેખકેમાં ખંભાતની સૌથી પ્રથમ નંધ “ઈનેખોરદાદબા” ઈ. સ. ૮૬૫ માં પિતાના પુસ્તક અલમસાલિક વલમ માલિકામાં લે છેર અલમસઉદી ખંભાતની નેંધ લેતાં લખે છે, “અહીંના બનતા જોડા ખંભાતી જેડાના નામે વિખ્યાત છે ૩ આગળ જણાવે છે કે-હું જ્યારે ઈ. સ. ૩૦૩ માં ખંભાત આવ્યો ત્યારે અહીંના ગવરનર “બનિયા” હતો જે (માલ ખેડના) વલ્લભરાય તરફથી શાસન કરવાને નીમાયો હતો, (ખંભાતના ગવરનર) “બનિયા” ને તેના પ્રદેશમાં આવનાર મુસલમાન કે બીજા કોઈ પણ ધર્મનો માણસ હોય તેની સાથે તેના ધર્મ વિષે (શાતિ પૂર્વક) વાદવિવાદ કરવાને શેખ હત”૪ વળી આગળ જણાવે છે કે-ઉપલું શહેર જે ખાડી પર આવેલું ૧ આનદી માલવામાંથી નિકળીને રાજપૂતાનામાં ડુંગરપુર બાંસવાડા પાસે
થઈને ગુજરાત પ્રવેશ કરી ખંભાતની ખાડીમાં પડે છે, તેની લંબાઈ ૩૦૦ યાત ૩૫૦ માઈલની છે, આ નદીનો ઉલ્લેખ પુરાણોમાં પણ મળે છે. ૨ “માર ગૌર મારત છે સંવંધ” પૃ. ૨૨ ૩ સ્ટેન્ચર કૃત મેડેઝ ઓફ ગેલ્ડ પૃ ૨૭૮
, છ , , , , ૨૭૮-૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org