________________
ઉપર ચાંચીયા દૃષ્ટિએ મુસલમાની આક્રમણુ થયાની ફરિશ્તાર ’માં નોંધ મળે છે, જો ખંભાત બંદર એ વખતે વ્યાપામાં સમૃદ્ધ બંદર હાત તા મુસલમાની આક્રમણ ત્યાં ( ખંભાતમાં ) થયા વગર રહેત નહીં.
દક્ષિણના ચૌલુકયા સાલકીઓને પરાસ્ત કરી રાષ્ટ્રકૂટાની ’ સત્તા આવી. કાન્યકુબ્જ–કનેાજના રાજા અને રાષ્ટ્રકૂટને પરસ્પર વિગ્રહ ચાલ્યા કર્યાની નોંધ તેઓના લેખા પરથી જાણવા મળે છે, રાષ્ટ્રકૂટના અમલ લાટ દેશમાં હતા, ભૃગુકચ્છ ભરૂચ અને ખેટકપુર-ખેડા સુધી લાટાધિશ ઈન્દ્રના પુત્ર ‘ ક ' શાસક હતા, પાટણમાં ચાવડા વંશના અધિકાર હતા, પ્રતિહારા ઉત્તરાપથના સામ્રાજ્યને પ્રમળ બનાવવા એક તરફ બંગાળ સુધી અને દક્ષિણમાં રાષ્ટ્રકૂટોને હંફાવવા પોતાની શક્તિના ઉપયાગ કરી રહ્યા હતા, ચાવડા વંશના પ્રાચીન ઇતિહાસ અધકાર સેવે છે, કિવ રહસ્યાનુસાર ( Bhankoo Report 1887–8 ) વનરાજના પૌત્ર ભૂચડે સૌરાષ્ટ્ર દ્વારકા અને પશ્ચિમ સાગરના કમો મેળવ્યા, ચાવડાએ પાતાના રાજ્યાની પારસીમાના સ્વતંત્ર સત્તાધિશ હતા, પણ પ્રતિહાર વંશના રાજ્ય છત્ર તળે નિર્ભય હતા, રાષ્ટ્રકૂટા ભરૂચ બંદરના સ્વામી હતા, સૌરાષ્ટ્રમાં મેરર તથા આભીરાના જોરને ૧ આ પુસ્તકના નિર્માતા મુહમ્મદ કાસિમ છે. એણે અકબરના સમયમાં ઉક્ત પુસ્તક બનાવી છે, જેમાં દીલ્લી, વીજાપુર, અહમદનગર ગુજરાત, ખાનદેશ, એ ગાલ, અને કાશ્મીરના મુસલમાન રાજ્ગ્યાને વૃતાંત્ત અનેક પુસ્તકાના આધાર પર લખ્યા છે, મુસલમાનેાના સમયમાં આ દેશના ઇતિહાસની આ અપૂર્વ પુસ્તક છે, આના સિવાય પણ ઘણી અરખી ઇત્યાદિ લેખકાની લખેલી નાંધા મળે છે કે જે આપણે ઇતિહાસમાં સહાય રૂપ નિવડે છે. ઘણાં ખરાં પુસ્તકાનું ઇંગલિશ ટ્રાન્સલેશન ઇલિયટ મહાશયે “હિસ્ટરી એક્ ઇંડિયા ” ના આઠે વેલ્યુમાં આપ્યું છે, ઘેાડું ઘણું ખેલે ' ની ‘હિસ્ટરી આક્ ગુજરાત' માં પણ મળી રહે છે.
૨ આના સંબંધમાં અહિંયા વિવેચન ન કરતાં પાકાને ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૧ મા રિપોર્ટ જેવા વિનતિ છે, તેમાં ‘- મેર ’ જાતિ પર
સારા પ્રકાશ પાડયા છે.
૩ ગુજરાતના નમઁદા નદીના મુખની આજુબાજુ આવેલા પ્રદેશને આભિર કહેતા હતા, એને ગ્રીક લેકા ‘ અમેરિયા' કહે છે, ઉકત પ્રદેશના સંબંધમાં બ્રહ્માણ્ડપુરાણ ’ માં ( અ ૬ ) અને મહાભારત ' માં ( સભાપ અ૦ ૩૧) ઉલ્લેખ મળે છે, એટલે એ પ્રદેશ
6
6
'
પ્રાચીન તેા છે જ.
Jain Educationa International
'
For Personal and Private Use Only
www.jainelibrary.org