________________
કર્મગ્રંથ-૬
ભાગે એકસો બે સિવાય, દશમા ગુણઠાણે એક સો ત્રણ સિવાય, અગ્યાર થી તેર ગુણઠાણે એક સો ઓગણીસ સિવાય અને ચૌદમા ગુણઠાણે એક સો વશ સિવાય બંધાય છે. ll૭રા આ રીતે ગુણઠાણાને વિષે બંધ અબંધ પ્રવૃતિઓ ઓઘથી જાણવી. ગતિ આદિ માર્ગણાઓને વિષે પણ જે જે પ્રકૃતિઓનો બંધ અબંધ ઘટતો હોય તે વિચારવો ll૭૩ જિનનામ, દેવાયુષ્ય અને નરકાયુષ્ય આ ત્રણ પ્રકૃતિઓ ત્રણ ત્રણ ગતિને વિષે હોય છે બાકીની એક સો સત્તર પ્રવૃતિઓ ચારે ગતિને વિષે હોય છે ૭૪ો. નરકગતિને વિષે બંધસ્થાન કેટલા હોય? કોના કોના પ્રાયોગ્ય હોય ? કયા? બે બંધસ્થાનો ર૯ - ૩૦ ૨૯ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ જિનનામ સાથે મનુષ્ય પ્રાયોગ્ય જાણવું નરકગતિને વિષે ઉદય સ્થાન કેટલા હોય? કયા? પાંચ ઉદય સ્થાન. ૨૧,૨૫,૨૭,૨૮,૨૯. નરકગતિને વિષે સત્તાસ્થાનો કેટલા હોય? ત્રણસત્તાસ્થાન, ૯૨, ૮૯, ૮૮ હોય છે. તિર્યંચગતિને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન તથા સત્તાસ્થાનો કેટલા કેટલા હોય? કયા? બંધસ્થાન-૬ ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦ ઉદયસ્થાન-૯, ૨૧,૨૪,રપ,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૫- ૨,૮૮,૮૬,૮૦,૭૮ હોય છે. મનુષ્યગતિને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા કેટલા હોય? કયા? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૧૧- ૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮
જે
છે
ક
»
અ
ર
ન