Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 129
________________ ૪૮ ૩૦૩. ܐ ઉ ૩૦૪. ઉ ૩૦૫. ઉ ઉ. ૩૦૬. માયાકષાયથી શ્રેણી માંડનારને ક્રોધમાનનો કઈ રીતે ક્ષય થાય ? માયાકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનારને ક્રોધ અને માનનો ઉલન વિધિએ ક્ષય થાય છે. ૩૦૭. ૯. ૩૦૮. € ૩૦૯. ઉ ૩૧૦. ઉ કર્મગ્રંથ-દ અસત્ કલ્પનાથી એક એક કષાયની ત્રણ ત્રણ કિટ્ટી જાણવી એમ કુલ ચાર કષાયની બાર કિટ્ટીઓ થાય છે. ક્રોધકષાયથી ક્ષપકશ્રેણી વાળાને કેટલી કિટ્ટીઓ હોય ? ચાર કષાયોની થઈને બાર કિટ્ટી હોય છે. માનકષાયથી ક્ષપકશ્રેણી વાળાને કેટલી કિટ્ટી હોય ? માનકષાયથી શ્રેણી માંડનારને ક્રોધકષાયની ત્રણ સિવાયની નવ કિટ્ટીઓ હોય છે. માનકષાયથી શ્રેણી માંડનારને ક્રોધ કષાયનો ક્ષય કઈ રીતે થાય ? માનકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનાર જીવને ઉલન વિધિએ કરીને ક્રોધ કષાયનો ક્ષય થાય છે. ૩૧૧. ૯ માયાકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનારને કિટ્ટીઓ કેટલી હોય ? ક્રોધમાન સિવાયની માયાની ૩ અને લોભની ૩ એમ છ કિટ્ટીઓ ૩ હોય છે. લોભકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનાર કષાયોનો ક્ષય કઈ રીતે કરે ? ક્રોધ-માન-માયાનો ઉલન વિધિથી ક્ષય કરે છે. લોભકષાયથી શ્રેણી પ્રાપ્ત કરનારને કેટલી કિટ્ટીઓ હોય ? લોભની ત્રણ કિટ્ટીઓ હોય છે. આ કિટ્ટીઓ કર્યા બાદ શેમાં પ્રવેશ કરે ? જે જે કષાયોથી શ્રેણી પ્રાપ્ત કરેલ હોય તે જીવો કિટ્ટીઓનું વેદન કરવા માટે કિટ્ટી વેદન અધ્ધાને વિષે પ્રવેશ કરે છે. કિટ્ટી વેદન અધ્ધામાં પ્રવેશેલ ક્રોધકષાય વાળો જીવશું કાર્ય કરે ? ક્રોધ પ્રતિપન્ન થયો થકો ક્રોધનું પ્રથમ કિટ્ટીની બીજી સ્થિતિનું દલીયું ખેંચીને પહેલી સ્થિતિનું કરે છે અને વેદન કરે છે. ૩૧૨. ક્રોધનું બીજી સ્થિતિનું દલિક ખેંચવાનું કાર્ય કયાં સુધી કરે ?

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144