________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૫૯
ઉ
૪૦૬.
જીવ અયોગી કેવલી ગુણસ્થાનકના ટ્વિચરમ સમય સુધી (ઉપાજ્ય
સમય સુધી) પહોચે છે. ૪૦૫. દેવગતિની સાથે જ એકાંત બંધ છે એવી પ્રવૃતિઓ કેટલી? તેનો
સત્તામાં ક્ષય કયારે કરે? કઈ? દેવગતિ સાથે જ એકાંતે બંધ હોય એવી ૧૦ પ્રકૃતિઓ છે. દેવદ્ધિકવેક્રિયદ્ધિક (ચતુષ્ક) આહારકથ્વિક (ચતુષ્ક) તેનો ક્વિચરમ સમયે ક્ષય થાય છે. અનુદયમાં રહેલી બાકીની પ્રકૃતિઓનો ક્ષય કયારે થાય? તે કેટલી હોય? કઈ? અનુદયમાં રહેલી ૬૩ પ્રકૃતિઓ હોય છે તેનો ક્ષય પણ થ્વિચરમ સમયે જ થાય છે. તે આ પ્રમાણે, વેદનીય-૧, નામ-૬૧, ગોત્ર૧=૬૩. વેદનીય-૧ શાતા અથવા અશાતા. ગોત્ર-૧, નીચ ગોત્ર. નામ-૬૧. પિંડ-૪૫, પ્રત્યેક-૫, ત્રણ-૪, સ્થાવર-૭= ૬૧. પિંડ-૪૫. ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર-૩, બંધન,-૩ સંઘાતન- ઔદારિક અંગોપાંગ-૬ સંઘયણ-૬ સંસ્થાન-વર્ણાદિ-૨૦, ૨ વિહાયોગતિમનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક-પ. પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ નિર્માણઉપઘાત. ત્રણ-૪, પ્રત્યેક-સ્થિર-શુભ-સુસ્વર. સ્થાવર-૭. અપર્યાપ્ત
અસ્થિરષષ્ક ૪૦૭. અયોગી કેવલી ગુણ સ્થાનકના છેલ્લા સમયે કેટલી પ્રકૃતિનું વેદન
(ઉદય) હોય? કઈ? ૧૨ પ્રકૃતિઓ. વેદનીય-૧. આયુ-૧, ગોત્ર-૧, નામ-૯, વેદનીય-૧, શાતા અથવા અશાતા. આયુ-૧, મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧, ઉચ્ચ ગોત્ર. નામ-૯. પિંડ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬. પિંડ-૨, મનુષ્યગતિપંચેન્દ્રિયજાતિ. પ્રત્યેક-૧ જિનનામ. ત્રણ-૬, ત્રસ-બાદર-પર્યાપ્ત
સુભગ-આદેય-યશ. ૪૦૮. સામાન્ય કેવલી જીવોને ઉદયમાં કેટલી હોય? કઈ?
૧૨ પ્રકૃતિમાંથી જિનનામ વિના ૧૧ ઉદયમાં હોય છે, વેદનીય-૧ આયુ-૧, ગોત્ર-૧, નામ-૮, નામ-૮. પિંડ-૨, ત્રણ-૬ = ૮