Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૫૮
કર્મગ્રંથ-૬
ગુણસ્થાનકમાના છેલ્લા સમયથી હૃાસ કરે. ચરમ સમયે સર્વકર્મ
સયોગી કેવલી ગુણસ્થાનકની અવસ્થા સમાન થાય. ૩૯૭. કયા કર્મોની કેટલી સ્થિતિ કરે? ઉ જે કર્મોનો આ ગુણસ્થાનકે ઉદય નથી તેની સ્થિતિ એક સમય ન્યૂન
કરે છે (હોય છે) ૩૯૮. તેરમા ગુણસ્થાનકના છેલ્લા સમયે શું કાર્ય થાય?
ઉદયમાંથી ત્રીશ પ્રકૃતિનો વિચ્છેદ થાય છે. વેદનીય-૧, શાતા અથવા અશાતા.નામ-ર૯, પિંડ-૧૭, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૩, પિંડ૧૭-ઔદારિકદ્ધિક, તૈજસ-કાર્પણ શરીર, ૧લું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-પ. પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રણ-૪. પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર, સ્થાવર-૩,
અસ્થિર, અશુભ, દુસ્વર. ૩૯૯. કેટલી પ્રકૃતિઓની ઉદીરણા વિચ્છેદ થાય? ઉ ઉદયની ૪ર પ્રકૃતિઓમાંથી વેદનીય-ર અને આયુષ્ય સિવાય, ૩૯
પ્રકૃતિઓની ઉદીરણા વિચ્છેદ થાય છે. ૪૦૦. અનંતર સમયે જીવ શું પ્રાપ્ત કરે? - અયોગી કેવલી ગુણસ્થાનકને જીવ પ્રાપ્ત કરે છે. ૪૦૧. આ ગુણસ્થાનકનો કાળ કેટલો હોય?
એક અંતર્મુહૂર્ત પાંચ હુસ્વાર બોલીએ તેટલો હોય છે. ૪૦૨. આ ગુણસ્થાનકને શુક્લધ્યાનનો કેટલામો પાયો હોય? કયો?
શુકુલ ધ્યાનનો સુપરતક્રિયા નામનો ચોથો ભેદ(પાયો) હોય છે. ૪૦૩. આ ગુણસ્થાનકમાં ઉદયમાં રહેલી પ્રકૃતિનો કઈ રીતે ક્ષય કરે? ઉ સ્થિતિઘાતાદિથી રહિત ઉદયમાં રહેલી કર્મ પ્રવૃતિઓની સ્થિતિને
ભોગવીને ક્ષય કરે છે. ૪૦૪. ઉદયમાં ન હોય તે પ્રકૃતિઓને કઈ રીતે ક્ષય કરે? ઉ અનુદયવંત કર્મ પ્રકૃતિઓને વેદ્યમાન પ્રકૃતિઓને વિષે સિબુક સંક્રમ
વડે કરીને સંક્રમાવતો સંક્રમાવતો વેદ્યમાન પ્રકૃતિરૂપ પણે વેદતો થકો

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144