________________
૫૦
ઉ.
એક અંતર્મુહૂર્ત પર્યંત વેદે છે.
૩૨૨. ક્રોધના દલિકોને કયા સંક્રમથી સંક્રમાવે ?
જી
૩૨૩.
ઉ.
૩૨૪.
ઉ.
૩૫.
ઉ
૩ર૬.
ઉ.
૩૨૭.
ઉ
૩૨૮.
ઉ
૩૨૯.
ક્રોધના બંધાદિ વિચ્છેદ થયે છતે તે સંબંધી દલિક સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે ગુણ સંક્રમે સંક્રમાવે છે. ચરમ સમયે કયા સંક્રમથી સંક્રમાવે ?
ચરમ સમયે સર્વ સંક્રમથી સંક્રમાવે છે.
૩૩૧.
ઉ
કર્મગ્રંથ-દ
આ કાળે જીવની સ્થિતિ કયા પ્રકારની હોય ?
આ કાળમાં ક્રોધનો ક્ષય થાય છે અને માનનું પણ પ્રથમ કિટ્ટીનું પ્રથમ સ્થિતિગત કરેલું દલિક વેદાતુ સમયાધિક આવલિકાનું બાકી રહે છે. અનંતર સમયે શું કાર્ય થાય ?
આ કાળ દરમ્યાન અનંતર સમયે માનની બીજી કિટ્ટીનું બીજી સ્થિતિમાં રહેલું દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે.
કેટલા કાળ સુધી વેદન કરે ?
સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેઠે છે.
આ કાળ દરમ્યાન શું કાર્ય થાય ?
અનંતર સમયે માનની ત્રીજી કિટ્ટીનું બીજી સ્થિતિગત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે.
૩૩૦, બંધાદિ વિચ્છેદ થતાં સત્તામાં કેટલું દલિક રહે ?
ઉ.
કેટલા કાળ સુધી વેદન રહે ?
સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વૈદન કરે છે. એ વેદન સમયે શું કાર્ય થાય ?
તે વેદન સમયે માનના બંધ-ઉદય-ઉદીરણા નો એક સાથે વિચ્છેદ થાય છે.
સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક પુરતી જ સત્તા રહે છે. બાકીના સંજ્વલન માનના દલિકોને શું કરે ?
બાકીના સત્તાગત રહેલા માનના દલિકોને સંજ્વલન માયામાં સંક્રમાવે છે. ૩૩૨. અનંતર સમયે જીવ શું કાર્ય કરે ?