SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ઉ. એક અંતર્મુહૂર્ત પર્યંત વેદે છે. ૩૨૨. ક્રોધના દલિકોને કયા સંક્રમથી સંક્રમાવે ? જી ૩૨૩. ઉ. ૩૨૪. ઉ. ૩૫. ઉ ૩ર૬. ઉ. ૩૨૭. ઉ ૩૨૮. ઉ ૩૨૯. ક્રોધના બંધાદિ વિચ્છેદ થયે છતે તે સંબંધી દલિક સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે ગુણ સંક્રમે સંક્રમાવે છે. ચરમ સમયે કયા સંક્રમથી સંક્રમાવે ? ચરમ સમયે સર્વ સંક્રમથી સંક્રમાવે છે. ૩૩૧. ઉ કર્મગ્રંથ-દ આ કાળે જીવની સ્થિતિ કયા પ્રકારની હોય ? આ કાળમાં ક્રોધનો ક્ષય થાય છે અને માનનું પણ પ્રથમ કિટ્ટીનું પ્રથમ સ્થિતિગત કરેલું દલિક વેદાતુ સમયાધિક આવલિકાનું બાકી રહે છે. અનંતર સમયે શું કાર્ય થાય ? આ કાળ દરમ્યાન અનંતર સમયે માનની બીજી કિટ્ટીનું બીજી સ્થિતિમાં રહેલું દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે. કેટલા કાળ સુધી વેદન કરે ? સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેઠે છે. આ કાળ દરમ્યાન શું કાર્ય થાય ? અનંતર સમયે માનની ત્રીજી કિટ્ટીનું બીજી સ્થિતિગત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે. ૩૩૦, બંધાદિ વિચ્છેદ થતાં સત્તામાં કેટલું દલિક રહે ? ઉ. કેટલા કાળ સુધી વેદન રહે ? સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વૈદન કરે છે. એ વેદન સમયે શું કાર્ય થાય ? તે વેદન સમયે માનના બંધ-ઉદય-ઉદીરણા નો એક સાથે વિચ્છેદ થાય છે. સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક પુરતી જ સત્તા રહે છે. બાકીના સંજ્વલન માનના દલિકોને શું કરે ? બાકીના સત્તાગત રહેલા માનના દલિકોને સંજ્વલન માયામાં સંક્રમાવે છે. ૩૩૨. અનંતર સમયે જીવ શું કાર્ય કરે ?
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy