________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૩૬૦. તેરમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૧૧૯, વેદનીય-૧, શાતા વેદનીય શિવાય જાણવી.
ઉ.
૩૬૧. ચૌદમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
ઉ.
૩૬૨.
ઉ
૩૬૩.
ઉ
૩૬૪.
ઉ
૨૧, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૨૧-નરકદ્ધિક, તિર્યંચદ્વિક, ૪-જાતિ, આહારકદ્વિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભિહાયોગતિ. પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત. સ્થાવર-૭, સ્થાવરચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧, નીચગોત્ર.
૩૬૬.
ઉ
૬૫
૧૨૦ જ્ઞાના-૫, દર્શના-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, આયુ-૪, નામ૬૭, ગોત્ર-૨, અંત-૫= ૧૨૦
અબંધ પ્રકૃતિઓનું વર્ણન સમાપ્ત
સત્તા પ્રકૃતિઓનું વર્ણન
જિનનામની સત્તા કઈ કઈ ગતિમાં હોય ? ન હોય ? નરકગતિ, મનુષ્યગતિ, દેવગતિને વિષે સત્તા હોય છે. પણ તિર્યંચગતિને વિષે સત્તા હોતી નથી.
જિનનામની સત્તા તિર્યંચગતિમાં શા માટે ન હોય ?
ન
નિકાચીત જિનનામ કર્મનો બંધ કર્યા બાદ જીવ તિર્યંચગતિમાં જતો નથી. પહેલા નરકાયુ બાંધેલ હોય તો આ જીવો પહેલી ત્રણ નરકમાં જઈ શકે છે બાકી નહિ.
૩૬૫. દેવાયુષ્યની સત્તા કેટલી ગતિમાં હોય ? તિર્યંચ-મનુષ્ય-દેવગતિમાં હોય છે.
ઉ
અનિકાચીત જિનનામની સત્તા કેટલી ગતિમાં હોય ?
આ જિનનામની સત્તા ચારે ગતિમાં હોય છે પણ તેની અત્રે વિવક્ષા કરેલ ન હોવાથી ગણત્રી કરેલ નથી.
નરકગતિમાં દેવાયુષ્યની સત્તા શા માટે ન હોય ?
આ જીવો ભવ પ્રત્યયર્થી દેવાયુષ્યનો બંધ કરતા ન હોવાથી તેની સત્તા હોતી નથી.