________________
કર્મગ્રંથ-૬
૨૫૬.
મિશ્ર મોહનીયના એક આવલિકા જેટલા દલિકો સત્તામાં હોય ત્યારે
સમ્યકત્વ મોહનીયની સ્થિતિ સત્તા આઠ (૮) વર્ષ પ્રમાણ હોય છે. ૨૫૫. મિશ્ર મોહનીયના દલિકોને ત્યાર બાદ શું કરે?
મિશ્ર મોહનીયના આવલિકા પ્રમાણ દલિકોને સ્તિબુક સંક્રમવડે સમ્યકત્વ મોહનીયમાં નાંખતા મિશ્ર મોહનીયની સત્તા રહિત જીવ થાય છે.
આવા જીવોને કોના મતે શું કહેવાય? ઉ આવા જીવોને એટલે બાવીશની મોહનીયની સત્તાવાળા નિશ્ચય નયના
મતે દર્શન મોહનીય ક્ષેપક કહેવાય છે. ર૫૭. બાવીશની સત્તાવાળો જીવ આગળ શું કાર્ય કરે ? ઉ ત્યાર બાદ આગળ સમ્યકત્વના અંતર્મુહૂર્ત પ્રમાણે સ્થિતિ ખંડનો નાશ
કરે છે તેના દલિકોને ઉદય સમયથી માંડીને સંક્રમાવે છે. ૨૫૮. સંક્રમ કઈ રીતે હોય? ઉ ઉદય સમયે સૌથી થોડું દલિક હોય, તેનાથી બીજા સમયે અસંખ્ય
ગુણ દલિક હોય, તેનાથી ત્રીજા સમયે અસંખ્ય ગુણ દલિક હોય એમ
ગુણ શ્રેણીના અંત સમય સુધી અસંખ્યાત-અસંખ્યાત પણે સંક્રમાવે છે. ૨૫૯. તે પછી કઈ રીતે સંક્રમાવે ? કયાં સુધી સક્રમાવે ? ઉ તે પછી વિશેષ હીન વિશેષહીન રૂપ સ્થિતિના દલિકને ચરમ સમય
સુધી સંક્રમાવે છે. ૨૬૦. આ સ્થિતિઘાતો અને સ્થિતિખંડો કયાં સુધી ઉવેલું છે? ઉ આ પ્રમાણે અંતર્મુહૂર્ત પ્રમાણ અનેક સ્થિતિઘાતો વૂિચરમ સમય
સુધી સ્થિતિખંડ પર્યત ઉવેલ છે અને ક્ષય કરે છે.
આ વખતે કયા સ્થિતિખંડો નાના મોટા હોય? ઉ આ વખતે ટ્વિચરમ સ્થિતિખંડ કરતાં ચરમ સ્થિતિખંડ અસંખ્ય ગુણ
અધિક હોય છે. ૨૬૨. છેલ્લો ખંડ બાકી હોય ત્યારે જીવને શું કહેવાય? ઉ આ છેલ્લો સ્થિતિ ખંડ ઉશ્કેરાયે છતે જીવને સપક કૃત કરણ કહેવાય છે.
૨૬૧.