SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૩૬૦. તેરમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૧૧૯, વેદનીય-૧, શાતા વેદનીય શિવાય જાણવી. ઉ. ૩૬૧. ચૌદમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ઉ. ૩૬૨. ઉ ૩૬૩. ઉ ૩૬૪. ઉ ૨૧, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૨૧-નરકદ્ધિક, તિર્યંચદ્વિક, ૪-જાતિ, આહારકદ્વિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભિહાયોગતિ. પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત. સ્થાવર-૭, સ્થાવરચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧, નીચગોત્ર. ૩૬૬. ઉ ૬૫ ૧૨૦ જ્ઞાના-૫, દર્શના-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, આયુ-૪, નામ૬૭, ગોત્ર-૨, અંત-૫= ૧૨૦ અબંધ પ્રકૃતિઓનું વર્ણન સમાપ્ત સત્તા પ્રકૃતિઓનું વર્ણન જિનનામની સત્તા કઈ કઈ ગતિમાં હોય ? ન હોય ? નરકગતિ, મનુષ્યગતિ, દેવગતિને વિષે સત્તા હોય છે. પણ તિર્યંચગતિને વિષે સત્તા હોતી નથી. જિનનામની સત્તા તિર્યંચગતિમાં શા માટે ન હોય ? ન નિકાચીત જિનનામ કર્મનો બંધ કર્યા બાદ જીવ તિર્યંચગતિમાં જતો નથી. પહેલા નરકાયુ બાંધેલ હોય તો આ જીવો પહેલી ત્રણ નરકમાં જઈ શકે છે બાકી નહિ. ૩૬૫. દેવાયુષ્યની સત્તા કેટલી ગતિમાં હોય ? તિર્યંચ-મનુષ્ય-દેવગતિમાં હોય છે. ઉ અનિકાચીત જિનનામની સત્તા કેટલી ગતિમાં હોય ? આ જિનનામની સત્તા ચારે ગતિમાં હોય છે પણ તેની અત્રે વિવક્ષા કરેલ ન હોવાથી ગણત્રી કરેલ નથી. નરકગતિમાં દેવાયુષ્યની સત્તા શા માટે ન હોય ? આ જીવો ભવ પ્રત્યયર્થી દેવાયુષ્યનો બંધ કરતા ન હોવાથી તેની સત્તા હોતી નથી.
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy