________________
કર્મગ્રંથ-૬
ઉ. ૧૦૩. દર્શના-૫, વેદનીય-૧; મોહનીય-૨૬, આયુ-૪, નામ-૬૬,
ગોત્ર-૧. નામ-૬૬-પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૯, સ્થાવર-૧૦. ૩૫૩. અગ્યારથી તેર ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૧૯. જ્ઞાન-પ, દર્શના-૯, વેદનીય-૧, મોહનીય-૨૬, આયુ-૪, નામ
૬૭, ગોત્ર-૨, અંતરાય-૫ = ૧૧૯. ૩૫૪. ચૌદમાં ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૨૦ જ્ઞાના-૫ દર્શના-૯, વેદનીય-૨, મોહનીય-ર૬, આયુ-૪ નામ
૬૭, ગોત્ર-૨, અંતરાય-પ= ૧૨૦. ૩૫૫. આહારી માર્ગણામાં ગુણસ્થાનક કેટલા હોય? ઉ ૧૩ હોય અત્રે ચૌદમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ જણાવેલ છે તે
ચૌદમુ સામાન્ય જે માર્ગણાઓમાં આવતું હોય તે વિવક્ષાના કારણે જાણ માટે લખેલ છે.
અણાહારી માર્ગણાને વિષે અબંધ પ્રકૃતિ .... ૩૫૬. ઓઘે અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૮-આય-૪, નામ-૪-નરકદ્ધિક, આહારકકિ. ૩૫૭. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૩ આયુ-૪, નામ-૯. પિંડ-૮, પ્રત્યેક-૧, જિનનામ. પિંડ-૮
નરકહિક, દેવદ્રિક, આહારકહિક, વૈક્રીયદ્રિક. ૩૫૮. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૨૬-મોહનીય-૨, આયુ-૪, નામ-૨૦, મોહનીય-ર-મિથ્યાત્વ, નપુંસકવેદ, નામ-૨૦-પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪. સ્થાવર-૪, સ્થાવરચતુષ્ક. પિંડ-૧૪, નરકદ્ધિક, દેવદ્રિક, આહારકલિક, વૈક્રિયદ્રિક, ૪-જાતિ, છેલ્લુ
સંઘયણ તથા સંસ્થાન પ્રત્યેક-ર-જિનનામ, આત.. ૩૫૯. ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૪૫, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૦, ગોત્ર-૧. મોહનીય૭-અનંતા-૪, કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, મિથ્યાત્વ. નામ-૩૦-પિંડ