________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૩૪૫. આઠમાના બેથી છ ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય ? ઉ ૬૪. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-૧૭, આયુ-૪, નામ-૩૬,
ગોત્ર-૧. નામ-૩૬-પિડ-૨૪, પ્રત્યેક-૨, સ્થાવર-૧૦. ૩૪૬. આઠમાના સાતમા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૯૪. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-૧૭, આયુ-૪, નામ-૬૬,
ગોત્ર-૧. નામ-૬૬-પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૯, સ્થાવર-૧૦. ૩૪૭. નવમાના પહેલા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૯૮. દર્શના-૫, વેદનીય-૧, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. મોહનીય૨૧. અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, મિથ્યાત્વ,
નપુંસકવેદ, સ્ત્રીવેદ. ૩૪૮. નવમાના બીજા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૯૯. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-રર, આયુ-૪, નામ-૬૬, ગોત્ર
૧. મોહનીય-રર અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬,
મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ. પુરુષવેદ. ૩૪૯. નવમાના ત્રીજા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૧૦૦. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-૨૩, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. મોહનીય-૨૩-અનંતા આદિ ૧૩ કષાય, ૯નો કષાય,
મિથ્યાત્વ-નામ-૬૬-પિંડ-૩૯, પ્રત્યેક ૮, ત્રણ-૯, સ્થાવર-૧૦. ૩૫૦. નવમાના ચોથા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૧૦૧. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-૨૪, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧, મોહનીય-૨૪-અનંતા આદિ ૧૪ કષાય, ૯નો કષાય
મિથ્યાત્વ. નામ-૬૬-પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૯, સ્થાવર-૧૦. ૩૫૧. નવમાના પાંચમા ભાગે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૧૦૨. દર્શના-૫, વેદનીય-૧, મોહનીય-૨૫, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧. મોહનીય-રપ-અનંતા આદિ ૧૫ કષાય, નોકષાય,
મિથ્યાત્વ. નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૯, સ્થાવર-૧૦. ૩પર. દશમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?