________________
૬ર
નામ-૩૦-પિંડ-૨૧, પ્રત્યેક-૨, સ્થાવર-૭
ઉ.
૩૪૧. પાંચમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૩, દર્શના-૩, “મોહનીય-૧૧, આયુ-૩, નામ-૩૫, ગોત્ર-૧, મોહનીય-૧૧, અનંતાનુબંધિઆદિ ૮-કષાય મિથ્યાત્વ નપુંસકવેદ સ્ત્રીવેદ
૩૪૨.
ઉ
૩૪૩.
ઉ.
કર્મગ્રંથ-દ
૩૪૪.
ઉ.
આયુ-૩-નરક, તિર્યંચ, મનુષ્યાયુષ્ય.
નામ-૩૫-પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭, પિંડ-૨૬-નરકદ્વિક, તિર્યંચદ્ધિક, મનુષ્યદ્રિક, ૪-જાતિ, આહારદ્ધિક, ઔદારિકદ્ધિક, સંઘયણ-૬, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ. પ્રત્યેક-૨-આતપ, ઉદ્યોત. ગોત્ર-૧ નીચગોત્ર સ્થાવર-૭-સ્થાવરચતુષ્ક, દુર્ભગત્રિક.
છઠ્ઠા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૫૭, દર્શના-૩, મોહનીય-૧૫, આયુ-૩, નામ-૩૫, ગોત્ર-૧, મોહનીય-૧૫, અનંતાનુબંધિ આદિ ૧૨-કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, નામ-૩૫-પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭,
સાતમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૬૧ અથવા ૬૨, વેદનીય-૧, દર્શના-૩, મોહનીય-૧૭, આયુ-૩/૪, નામ-૩૬, ગોત્ર-૧
વેદનીય-૧ અશાતા વેદનીય
મોહનીય-૧૭ અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય, મિથ્યાત્વ, અરતિ, શોક, નપુંસકવેદ, સ્ત્રીવેદ.
આયુષ્ય-૩/૪ નરક-તિર્યંચ-મનુષ્યાયુષ્ય-દેવાયુ વિકલ્પે. નામ-૩૬પિંડ-૨૪, પ્રત્યેક-૨, સ્થાવર-૧૦, પિંડ-૨૪-નરકદ્ધિક, તિર્યંચદ્વિક, મનુષ્યદ્ધિક, ૪ જાતિ, ઔદારીકદ્ધિક, ૬ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૨ આતપ- ઉદ્યોત.
આઠમાના પહેલા ભાગે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૬૨. દર્શના-૩, વેદનીય-૧, મોહની-૧૭, આયુ-૪ નામ-૩૬, ગોત્ર૧. નામ-૩૬-પિંડ-૨૪, પ્રત્યેક-૨, સ્થાવર-૧૦.