________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૬૧
પહેલા ગુણઠાણે-૩, આહારદ્ધિક, જિનનામ. બીજા ગુણઠાણે-૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬, મોહનીય-૨, મિથ્યાત્વ, નપુંસકવેદ. આયુ-૧, નરકાયુ નામ-૧૬, પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪-સ્થાવર ચતુષ્ક. પિંડ-૧૦, નરકદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, પ્રત્યેક-૨-આતપ, જિનનામ.
આહારી માર્ગણાને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન ૩૩૭. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
ત્રણ, નામ-૩, આહારકદ્ધિક, જિનનામ. ૩૩૮. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬ મોહનીય-૨, મિથ્યાત્વ-નપુંસકવેદ આયુ-૧ નરકાયુષ્ય નામ-૧૬-પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪, સ્થાવર ચતુષ્કા પિંડ-૧૦, નરકતિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન,
પ્રત્યેક-ર-આતપ, જિનનામ. ૩૩૯. ત્રીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૪૬, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૧, ગોત્ર-૧, દર્શનાવરણીય-૩-થીણધ્ધત્રિક. મોહનીય-૭-અનંતા-૪ કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, નામ-૩૧-પિંડ-૨૧, પ્રત્યેક-૩,
સ્થાવર-૭. પિંડ-૨૧-નરકદ્ધિક, તિર્યચકિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત, જિનનામ. ગોત્ર-૧ નીચગોત્ર. વાર-૭,
સ્થાવર ચતુષ્ક. દુર્ભગત્રિક. ૩૪૦. ચોથા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય?
૪૩, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૨, નામ-૩૦, ગોત્ર-૧. આયુ-૨, નરક-તિર્યંચાયુષ્ય.