________________
૬૦
કર્મગ્રંથ-૬
૩૩૦.
છે
ક્ષાયિક સમકિતને વિષે અબંધ પ્રવૃતિઓ ૩૨૯. ઓથે અબંધમાં પ્રકૃતિઓ કેટલી હોય?
૪૧, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૨, નામ-૨૮, ગોત્ર-૧. નામ૨૮-પિંડ-૧૯, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૧૯-નરકકિક, તિર્યચકિક, ૪-જાતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, પ્રત્યેક-ર-આતપ, ઉદ્યોત. સ્થાવર-૭-સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ચાર થી સાત ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
અનુક્રમે આ પ્રમાણે ૪૩, ૨૩, ૨૭, ૬૧ કે ૬ર પ્રકૃતિઓ જાણવી. ૩૧. આઠ-નવ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
આઠમા ગુણઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪ જાણવી નવમા ગુણઠાણે
૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦ર જાણવી. ૩૩૨. દશમાથી ચૌદ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
અનુક્રમે આ પ્રમાણે ૧૦૩, ૧૧૯, ૧૧૯, ૧૧૯ અને ૧૨૦ પ્રકૃતિઓ જાણવી.
સની માર્ગણાને વિષે અબંધ પ્રવૃતિઓ. ૩૩૩. એક થી છ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ અનુક્રમે આ પ્રમાણે ૩,૧૯, ૪૬, ૪૩, ૨૩, ૫૭ પ્રકૃતિઓ જાણવી. ૩૩૪. સાત થી નવ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
સાતમા ગુણઠાણે ૬૧ અથવા ૬૨ પ્રકૃતિઓ, આઠમા ગુણઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪
નવમાં ગુણઠાણે અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ જાણવી. ૩૩૫. દશમાથી ચૌદ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
અનુક્રમે આ પ્રમાણે ૧૦૩, ૧૧૯, ૧૧૯, ૧૧૯, ૧૨૦ પ્રકૃતિઓ હોય છે.
અસની માર્ગણાને વિષે અબંધ પ્રકૃતિઓ... ૩૩૬. પહેલે બીજે ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?