________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
ઉ.
૩૨૪.
૯.
૩૨૫.
ઉ
૩૨૬.
ઉ.
૩૨૮.
ઉ
૪૫, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૦, ગોત્ર-૧, નામ-૩૦-પિંડ-૨૧, પ્રત્યેક-૨, સ્થાવર-૭.
પિંડ-૨૧-નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયાગતિ. પાંચમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૪, દર્શના-૩, મોહનીય-૧૧, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧. નામ-૩૫, પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭.
છઠ્ઠા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૫૮, દર્શના-૩, મોહનીય-૧૫, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧, નામ-૩૫, પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭.
મોહનીય-૧૫, અનંતાનુબંધિઆદિ ૧૨-કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ.
સાતથી અગ્યાર ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? સાતમા ગુણઠાણે ૬૨
આઠમા ગુણઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪
નવમા ગુણઠાણે અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ દશમા ગુણઠાણે ૧૦૩,
અગ્યારમા ગુણઠાણે ૧૧૯ પ્રકૃતિઓ જાણવી.
ક્ષયોપશમ સમકિતને વિષે અબંધ પ્રકૃતિઓ
૩૨૭. ઓઘે અબંધમાં પ્રકૃતિઓ કેટલી હોય ?
ઉ.
૫૯
૪૧, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૨, નામ-૨૮, ગોત્ર-૧, આયુ-૨, નરકાયુ તિર્યંચાયુ
નામ-૨૮, પિંડ-૧૯, પ્રત્યેક-૨, સ્થાવર-૭
ચાર થી સાત ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
અનુક્રમે આ પ્રમાણે ૪૩, ૫૩, ૫૭, ૬૧ કે ૬૨ પ્રકૃતિઓ જાણવી.