________________
કર્મગ્રંથ-૬
૩૧૯. મિથ્યાત્વ સમકિતને વિષે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૩, નામ-૩, આહરકદ્ધિક, જિનનામ. ૩૨૦.
સાસ્વાદન સમકિતને વિષે આબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬-મોહનીય-૨, મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-૧, નરકાયુ નામ-૧૬-પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર૪, પિંડ-૧૦-નરકહિક, ૪-જાતિ, આહારદ્રિક, છેલ્લું સંઘયણ, છેલ્લુ સંસ્થાન, પ્રત્યેક-૨, આતપ, જિનનામ,
સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ૩૨૧.
મિશ્ર સમકિતને વિષે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૪૬, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૧, ગોત્ર-૧, દર્શના-૩, થરધ્ધી ત્રિક, મોહનીય-૭, અનંતાનુબંધિ ૪ કષાય, મિથ્યાત્વ, નપુંસક, સ્ત્રીવેદ, નામ-૩૧, પિંડ-૨૧, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૧-નરકતિક, તિર્યંચદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ. પ્રત્યેક-૩-આતપ, ઉદ્યોત, જિનનામ, સ્થાવર-૭, સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧ નીચગોત્ર.
ઉપશમ સમકિતને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન. ૩રર. ઓઘે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૪૩, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૨૮, ગોત્ર-૧, દર્શના-૩, થાણધ્ધત્રિક, મોહનીય-૭, અનંતાનુબંધિ ૪-કષાય, મિથ્યાત્વ, નપુંસક, સ્ત્રીવેદ, નામ-૨૮-પિંડ-૧૯, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૧૯-નરકદ્ધિક, તિર્યચકિક, ૪-જાતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ. પ્રત્યેક-૨-આતપ, ઉદ્યોત. ગોત્ર-૧ નીચગોત્ર,
સ્થાવર-૭-સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ૩૨૩. ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?