________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૪, સ્થાવર ચતુષ્ક. ૩૧૨. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૨૩, મોહનીય-૨, આયુ-૨, નામ-૧૯, મોહનીય-ર-મિથ્યાત્વ, નપુંસકવેદ-આયુ-ર-નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, નામ-૧૯-પિંડ-૧૨, પ્રત્યેક-૩, સ્થાવર-૪. પિંડ-૧૨-નરકદ્ધિક, તિર્યચકિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લે સંઘયણ, છેલ્લું સંસ્થાન. પ્રત્યેક-૩, આતપ,
ઉદ્યોત, જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ૩૧૩. ત્રીજાથી સાતમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ત્રીજા ગુણઠાણથી અનુક્રમે આ પ્રમાણે ૪૬, ૪૩, ૫૩, ૫૭ અને ૬૧
કે ૬૨ પ્રકૃતિઓ જાણવી. ૩૧૪. આઠમાથી તેરમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
આઠમા ગુણઠાણે ૬૨, ૬૪, ૯૪ જાણવી. નવમા ગુણઠાણે, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧,૧૦૨, જાણવી. દશમાં ગુણઠાણે ૧૦૩, જાણવી.
૧૧ થી ૧૩ ગુણઠાણે ૧૧૯ જાણવી. ૩૧૫. અભવ્ય માર્ગણામાં અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૩, નામ-૩, આહારકહિક, જિનનામ.
ભવ્ય માણાને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૩૧૬. પહેલાથી સાતમ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ પહેલાથી અનુક્રમે આ પ્રમાણે, ૩, ૧૯, ૪૬, ૪૩, પ૩, ૨૭ અને
૬૧ કે ૬ર પ્રકૃતિઓ જાણવી. ૩૧૭. આઠમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
આઠમા ગુણઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪ જાણવી. નવમા ગુણઠાણે
અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧ અને ૧૦૨ જાણવી. ૩૧૮. દશમાથી ચૌદમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
દશમાથી અનુક્રમે ૧૦૩, ૧૧૯, ૧૧૯, ૧૧૯ અને ૧૨૦ પ્રકૃતિઓ જાણવી.