________________
૫૬
કર્મગ્રંથ ૬
ઉ
જાણવી.
પદ્મ લેશ્યાને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૩૦૬. ઓધે અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય?
૧ ૨, આયુ-૧, નરકાયુ નામ-૧૧-પિંડ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪, પિંડ
૬-નરકદ્રિક, ૪-જાતિ. પ્રત્યેક-૧, આતપ. સ્થાવર-૪ સ્થાવર ચતુષ્ક. ૩૦૭. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ
૧૫, આયુ-૧, નરકાયુ. નામ-૧૪-પિંડ-૮, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૮-નરકદ્ધિક, ૪ જાતિ, આહારકદ્રિક. પ્રત્યેક-૨, આત૫,
જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ૩૦૮. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬, મોહનીય-૨, મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-૧, નરકાયુ. નામ-૧૬-પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ૧૦-નરકદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન,
પ્રત્યેક-૨, આતપ, જિનનામ. સ્થાવર-૪-સ્થાવર ચતુષ્ક. ૩૦૯. ત્રીજાથી સાતમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
અનુક્રમે આ પ્રમાણે ૪૬, ૪૩,૫૩, ૫૭, ૬૧ અથવા ૬૨ પ્રકૃતિઓ ત્રીજા ગુણઠાણે થી જાણવી.
શુકુલ વેશ્યાને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૩૧૦. ઓથે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૬, આયુ-ર-નરકા, તિર્યંચાયુ નામ-૧૪. પિંડ-૮, પ્રત્યેક-૨,
સ્થાવર-૪. પિંડ-૮, નરકલિક, તિર્યચદ્ધિક, ૪-જાતિ. પ્રત્યેક-ર-આપ
-ઉદ્યોત, સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક ૩૧૧. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૧૯, આયુ-૨, નામ-૧૭. આયુર-નરકાયુ, તિર્યંચાયુ નામ-૧૭. પિંડ-૧૦, પ્રત્યેક-૩, સ્થાવર-૪. પિંડ-૧૦-નરકદ્ધિક, તિર્યચદ્રિક, ૪જાતિ,આહારકદ્રિક. પ્રત્યેક-૩-આતપ, ઉદ્યોત, જિનનામ, સ્થાવર