________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૫૫
૨૯૯. પાંચ થી સાત ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ અનુક્રમે, પ૩, ૨૭ અને ૬૧ અથવા ૬૨ પ્રકૃતિઓ જાણવી. ૩૦૦. આઠ થી બાર ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
આઠમા ગણુઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪ જાણવી. નવમા ગુણઠાણે અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ જાણવી. દશમે ગુણઠાણે ૧૦૩ જાણવી. ૧૧, ૧૨ ગુણઠાણે ૧૧૯ પ્રકૃતિઓ જાણવી.
કૃષ્ણ નીલ કાપોત લેશ્યાને વિષે અબંધ પ્રવૃતિઓ વર્ણન ૩૦૧. એક થી છ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
છ ગુણઠાણામાં અનુક્રમે આ પ્રમાણે જાણવી. ૩, ૧૯, ૪૬, ૪૩પ૩ અને પ૭ હોય.
તેજો વેશ્યાને ને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૩૦૨. ઓધે અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય?
૯, આયુ-૧ નરકાયુષ્ય, નામ-૮, પિંડ-૫, સ્થાવર-૩, સૂક્ષ્મત્રિક
પિંડ-પ-નરકકિક, વિકસેન્દ્રિયત્રિક. ૩૦૩. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ
૧૨, આયુ-૧, નામ-૧૧, આયુ-૧-નરકાયુ નામ-૧૧-પિંડ-૭, પ્રત્યેક૧, સ્થાવર-૩. પિંડ-૭, નરકલિંક, વિકસેન્દ્રિયત્રિક, આહારાકદ્ધિક,
પ્રત્યેક-૧, જિનનામ. સ્થાવર-૩ સૂક્ષ્મત્રિક. ૩૦૪. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૧૯, મોહનીય-૨, આયુ-૧, નામ-૧૬, મોહનીય-૨, મિથ્યાત્વ ,
નપુંસકવેદ. આયુ-૧, પિંડ-૧૦-નરકલિક, ૪-જાતિ, આહારકકિછેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન પ્રત્યેક-૨ આતપ, જિનનામ. સ્થાવર-૪,
સ્થાવર ચતુષ્ક ૩૦૫. ત્રીજા થી સાતમા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ અનુક્રમે આ પ્રમાણે ૪૬, ૪૩, ૨૩, ૨૭, ૬૧ કે ૬૨ પ્રકૃતિઓ
ઉ.