________________
૫૪
જી
૨૯૩.
ઉ
૨૯૪.
૯
૨૯૫.
૯.
૨૯૬.
6.
૨૯૭.
ઉ
૨૯૮.
ઉ.
કર્મગ્રંથ-૬
છઠ્ઠા ગુણઠાણે ૫૭, સાતમે ૬૧ અધવા દર
આઠમે અનુક્રમ ૬૨, ૬૪, ૯૪ હોય.
નવમા ગુણઠાણે અનુક્રમ ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ હોય છે. પરિહાર વિશુદ્ધ ચારિત્રને વિષે અબંધ પ્રકૃતિઓ
છ સાત ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
છઠ્ઠા ગુણઠાણે ૫૭ અને સાતમે ૬૧ અથવા ૬૨ હોય છે. સૂક્ષ્મ સંપરાય ચારિત્રને વિષે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૧૦૩ હોય છે. દર્શના-૫, વેદની-૧, મોહનીય-૨૬, આયુ-૪ નામ૬૬, ગોત્ર-૧ = ૧૦૩
નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૯, સ્થાવર-૧૦. યથાખ્યાત ચારિત્રને વિષે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૧૧, ૧૨, ૧૩ ગુણઠાણે ૧૧૯ હોય (શાતા વેદનીય શિવાય) ૧૪મા ગુણઠાણે, ૧૨૦ અબંધમાં હોય છે.
દેશવિરતિ ચારિત્રને વિષે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૫૩, દર્શના-૩, મોહનીય-૧૧, આયુ-૩, નામ-૩૫, ગોત્ર-૧, દર્શનાવરણીય-૩-થીણધ્ધીત્રિક. મોહનીય-૧૧-અનંતાનુબંધિ-૮ કષાય, મિથ્યાત્વ, સ્ત્રી, નપુંસકવેદ. નામ-૩૫, પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૨૬-નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, મનુષ્યદ્ધિક, ૪-જાતિ, ઔદારિકદ્ધિક, આહારકદ્ધિક, ૬-સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૨-આતપ, ઉદ્યોત. ગોત્ર-૧-નીચ ગોત્ર, સ્થાવર૭-સ્થાવર ચતુષ્ક, દુર્વ્યગત્રિક.
એક થી ચાર ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
ચાર ગુણઠાણે અનુક્રમે ૩, ૧૯, ૪૬, અને ૪૩ પ્રકૃતિઓ અબંધ રૂપે હોય છે.
ચક્ષુદર્શન, અચક્ષુદર્શનને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન એક થી ચાર ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? અનુક્રમે, ૩, ૧૯, ૪૬ અને ૪૩ પ્રકૃતિઓ જાણવી.