________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૨૮૯.
ઉ.
૨૯૦.
ઉ
૨૯૧.
ઉ
૨૯૨.
નવમાના બીજા ભાગે
નવમાના ત્રીજા ભાગે
નવમાના ચોથા ભાગે
નવમાના પાંચમા ભાગે
દશમાના ગુણઠાણે
ત્રણ જ્ઞાન, અવધિદર્શન વિષે અબંધ પ્રકૃતિઓ
ચાર થી બાર ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૪ થી સાત ગુણઠાણે અનુક્રમે ૪૩, ૫૩, ૫૭ અને ૬૧ કે ૬૨ પ્રકૃતિઓ જાણવી.
આઠમાના પહેલા ભાગે
આઠમાના બે થી ૬ ભાગે
૯૯
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩ પ્રકૃતિઓ હોય છે.
દર
૬૪
આઠમાના સાતમા ભાગે
૯૪
નવમાના પાંચ ભાગે અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ દશમા ગુણઠાણે ૧૦૩
૧૧, ૧૨ ગુણઠાણે ૧૧૯ પ્રકૃતિઓ જાણવી
મનઃ પર્યવ જ્ઞાનને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન
છ થી બાર ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૬૧ કે ૬૨ છ સાત ગુણઠાણે જાણવી. ૬૨, ૬૪, ૯૪ આઠમા ગુણઠાણે હોય.
૫૭,
૫૩
૯૮, ૯૯, ૧૦૦,૧૦૧, ૧૦૨ નવમા ગુણઠાણે જાણવી. ૧૦૩, ૧૧૮, ૧૧૯ દશ થી બાર ગુણઠાણે જાણવી. કેવલજ્ઞાન, કેવલદર્શન ને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન તેરમે ચૌદમે ગુણઠાણે અબંધ પ્રકૃતિઆ કેટલી હોય ? ૧૧૯, ૧૨૦ તેરમે ચૌદમે ગુણઠાણે જાણવી. સામાયિક છેદોપસ્થાપનીય ને વિષે અબંધ પ્રકૃતિઓ છ થી નવ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?