________________
૬૬
કર્મગ્રંથ-૬
૩૬૯.
૩૬૭. નરકાયુષ્યની સત્તા કેટલી ગતિમાં હોય? ઉ ત્રણ. નરક-તિર્યચ-મનુષ્યગતિમાં હોય છે. ૩૬૮. નરકાયુષ્યની સત્તા દેવગતિમાં શા માટે ન હોય? ઉ
આ જીવો ભવ પ્રત્યયથી નરકાયુષ્ય નો બંધ કરતા ન હોવાથી તથા મરીને નરકમાં જતા ન હોવાથી આયુષ્ય ની (નરક)ની સત્તા હોતી નથી. ઉપર જણાવેલ ત્રણ સિવાય પ્રકૃતિઓ બાકીની કેટલી રહે? તે કેટલી ગતિમાં સત્તામાં હોય? દેવ-નરકાયુ અને જિનનામ સિવાય બાકીની ૧૧૭ પ્રકૃતિઓ ચારેગતિમાં સત્તામાં હોય છે. જ્ઞાન-૫, દર્શના-૯, વેદની-૨, મોહનીય૨૬, આયુ-૨, નામ-૬૬, ગોત્ર-૨, અંત-૫ = ૧૧૭. આયુષ્ય-, તિર્યચ, મનુષ્યાયુષ્ય નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૭, ત્રણ-૧૦ સ્થાવર-૧૦, પ્રત્યેક-૭, જિનનામ સિવાય જાણવી.
બાસઠ માર્ગણાને વિષે સામાન્યથી સત્તા વર્ણન ચાર ગતિને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? નરકગતિમાં ૧૪૭ દેવાયુવિના તિર્યંચગતિમાં ૧૪૭ જિનનામ વિના મનુષ્યગતિમાં ૧૪૮
દેવગતિમાં ૧૪૭ નરકાયુ વિના જાણવી. ૩૭૧. પાંચ જાતિને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય?
એકેન્દ્રિયમાં ૧૪૫ નરક-દેવાયુ-જિનનામ વિના વિકસેન્દ્રિયમાં ૧૪૫ નરકદેવાયુ-જિનનામ વિના
પંચેન્દ્રિયજાતિમાં ૧૪૮ હોય. ૩૭ર. છ કાયને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય?
પૃથ્વી, અપ વનસ્પતિમાં ૧૪૫, નરક, દેવાયુ જિનનામ વિના, તેઉવાયુકામાં ૧૪૪ નરક, મનુષ્ય, દેવાય જિનનામ વિના
૩૭).