________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
ત્રસકાયમાં ૧૪૮. ૩૭૩. ત્રણયોગઆદિ સત્તા માર્ગણામાં સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ત્રણયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, આ ૧૭ માર્ગણામાં
૧૪૮ ની સત્તા હોય. ૩૭૪. કેવલજ્ઞાન-કેવલદર્શનમાં સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય?
૮૫-વેદનીય-૨, આયુ-૧, નામ-૮૦, ગોત્ર-૨, નામ-૮૦-પિંડ-પ૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭= ૮૦, પિંડ-૫૭-દેવદ્રિક, મનુષ્યદ્રિક, પંચજાતિ, પ-શરીર, ૩-અંગોપાંગ, પાંચ બંધન, પાંચ સંઘાતન, ૬ સંઘયણ, ૬-સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, પ્રત્યેક-૬, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, જિનનામ, ઉપઘાત, સ્થાવર-૭, અપર્યાપ્તા, અસ્થિરષષ્ક પરિહાર વિશુધ્ધ ચારિત્રને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? શાથી? ૧૪૭, જિનનામ વિના, જિનનામની નિકાચનાવાળા જીવો આ ચારિત્ર કરી શકે નહિ એમ લાગે છે. કિલષ્ટ કર્મ ખપાવવા માટે આ ચારિત્ર હોવાથી આ જીવો ન કરે એમ લાગે છે. તત્વ કેવલી ભગવંતો
૩૭૫.
જાણે.
૩૭૬. છ ચારિત્ર આદિ વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ
સામાયિકાદિ છ ને વિષે ૧૪૮ની સત્તા હોય. ૩૭૭. ચક્ષુ-અચક્ષુ-અવધિ દર્શનને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮ પ્રકૃતિઓ હોય છે. ૩૭૮. છ લેગ્યામાં સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ કૃષ્ણાદિ છ લેશ્યામાં ૧૪૮ ની સત્તા હોય. ૩૭૯. ભવ્ય માર્ગણામાં સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮ હોય. ૩૮૦. મિથ્યાત્વને વિષે સત્તામાં કેટલી પ્રવૃતિઓ હોય? ઉ ૧૪૧ આહારક ૪, જિનનામ, સમ્યક્ત, મિશ્રમોહનીય વિના.