________________
૬૮
કર્મગ્રંથ-૬
૩૮૧. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ
હોય? ઉ ૧૪૮, મિથ્યાત્વમાં સર્વ જીવ અપેક્ષાએ ૧૪૮ હોય છે. ૩૮૨. સાસ્વાદન, મિશ્ર સમકિતને વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૭, જિનનામ વિના ૩૮૩. સની, આહારી, અણાહારી વિષે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ૧૪૮ હોય. ૩૮૪. અસની ને વિષે સત્તામાં કેટલી હોય? ઉ ૧૪૭ જિનનામ વિના જાણવી. ૩૮૫. એકસો અડતાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ
૪૪, મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩ વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૬-સંયમ(પરિહાર વિ. વિના) ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, ઉપશમ, મિથ્યાત્વ, સન્ની,
આહારી, અણાહારી. ૩૮૬. એકસો સુડતાલીશની સત્તા હોય એવી માર્ગણા કેટલી હોય? ઉ ૭, તિર્યંચગતિ, નરકગતિ, દેવગતિ, પરિહારવિશુદ્ધચારિત્ર,
સાસ્વાદન, મિશ્ર, અને અસની માર્ગણા. ૩૮૭. એકસો પીસ્તાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય?
૭, એકેન્દ્રિયયાદિ ૪-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય. ૩૮૮. એકસો ચુમ્માલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ બે-તેઉકાય અને વાયુકાય ૩૮૯. એકસો એકતાલીશની સત્તાવાળી માર્ગણાઓ કેટલી હોય?
એક અભવ્ય. ૩૯૦. પંચ્ચાશી પ્રકૃતિઓની સત્તાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે કેવલજ્ઞાન, કેવલદર્શન, ૩૯૧. સામાન્ય થી સત્તાસ્થાનો માર્ગણા આશ્રયી કેટલા થાય?
છ થાય છે તે આ પ્રમાણે ૧૪૮, ૧૪૭, ૧૪૫, ૧૪૮, ૧૪૧ અને ૮૫ પ્રકૃતિઓરૂપે જાણવા.
લે
ઉ.
એક અભ