________________
૨૨
ઉ.
૧૩૦.
૯.
૧૩૧.
ઉ.
૧૩૨.
ઉ.
૧૩૩.
6.
૧૩૪.
ઉ
૧૩૫.
ઉ.
કરે ?
સ્ત્રીવેદને ઉપશમાવવાની શરૂઆત કરે છે.
સ્ત્રીવેદની ઉપશમના કઈ રીતે થાય ?
કર્મગ્રંથ-દ
પહેલા સમયે સ્ત્રીવેદના દલિકો સૌથી થોડા ઉપશમાવે, તેનાથી બીજા સમયે સ્ત્રીવેદના દલિક અસંખ્યગુણ ઉપશમાવે, તેનાથી ત્રીજા સમયે સ્ત્રીવેદના દલિક અસંખ્યગુણ ઉપશમાવે, તેનાથી ચોથા સમયે સ્ત્રીવેદના દલિક અસંખ્યગુણ ઉપશમાવે છે. એમ ધ્વિચરમ સમય સુધી જાણવું.
ઉપશમ થતાં દલિક કરતાં પરપ્રકૃતિમાં કેટલા કેટલા નાખે ? ષ્વિચરમ સમય સુધી ઉપશમ થતાં દલિકોની અપેક્ષાએ અસંખ્યગુણ અસંખ્યગુણ દલિક ધ્વિચરમ સમય સુધી પરપ્રકૃતિમાં નાંખે છે. છેલ્લા સમયમાં ઉપશમ આદિમાં શું વિશેષ છે ?
છેલ્લા સમયે પરપ્રકૃતિઓમાં સંક્રમણ થતાં સ્ત્રીવેદના દલિકની અપેક્ષાએ ઉપશમ પામતું દલિક સંખ્યાતગુણ અધિક હોય છે. તે વિશેષતા જાણવી.
સ્ત્રીવેદના દલિકોના ઉપશમ આદિ દલિકોનું તાત્પયાર્થ શું ? સ્ત્રીવેદની ઉપશમન ક્રિયાનું તાત્પયાર્થ આ પ્રમાણે, વિચરમ સમય સુધી જે દલિકો ઉપશમ પામે છે. તેના કરતાં અસંખ્યગુણ દલિકો પરપ્રકૃતિમાં નાંખે છે. જ્યારે છેલ્લા સમયે પરપ્રકૃતિમાં જેટલા દલિકોનું સંક્રમણ થાય છે તેના કરતાં સંખ્યાત ગુણ અધિક દૃલિકો ઉપશમ પામે છે. આ રીતે સ્ત્રીવેદનો ઉપશમ થાય છે.
સ્ત્રીવેદના ઉપશમ બાદ કઈ પ્રકૃતિઓનો ઉપશમ કરવા પ્રયત્ન કરે ? કેટલી ?
સ્ત્રીવેદના ઉપશમ બાદ હાસ્યાદિ-૬ (હાસ્ય-રતિ-અતિ-શોક-ભયજુગુપ્સા) પ્રકૃતિઓને ઉપશમાવવા માટે જીવ પ્રયત્ન કરે છે. હાસ્યાદિ છનાં દલિકોનો ઉપશમ કઈ રીતે હોય ?
વિચરમ સમય સુધી નીચે પ્રમાણેના ક્રમ મુજબ દલિક ઉપશમે છે. પહેલા સમયે હાસ્યાદિ-છનાં દલિકો સૌથી થોડા ઉપશમે, તેનાથી