Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કર્મગ્રંથ-૬
૧૩૮.
પુરૂષવેદ, નપુંસકવેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક,
સની, આહારી. ૧૩૭. દેવતા આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૩૪ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. નારકી આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૯ માર્ગણામાં હોય, નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક,
સની, આહારી. ૧૩૯. બેઈન્દ્રિય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૨૧ માર્ગણામાં હોય, નરકગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,
નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ,પહેલી ત્રણ
લેશ્યા, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. ૧૪૦. તેઈન્દ્રિય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૨૧ માર્ગણામાં હોય, નરકગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,
નપુંસકવેદ, ૪-કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ,પહેલી ત્રણ લેશ્યા, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, આહારી. ચહેરીન્દ્રિય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૨ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન,
અવિરતિ,ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય,
મિથ્યાત્વ, અસની, આહારી. ૧૪૨. પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં
૧૪૧.

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144