Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 71
________________ ૬૦ કર્મગ્રંથ-૬ ૩૩૦. છે ક્ષાયિક સમકિતને વિષે અબંધ પ્રવૃતિઓ ૩૨૯. ઓથે અબંધમાં પ્રકૃતિઓ કેટલી હોય? ૪૧, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૨, નામ-૨૮, ગોત્ર-૧. નામ૨૮-પિંડ-૧૯, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૧૯-નરકકિક, તિર્યચકિક, ૪-જાતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, પ્રત્યેક-ર-આતપ, ઉદ્યોત. સ્થાવર-૭-સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ચાર થી સાત ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે આ પ્રમાણે ૪૩, ૨૩, ૨૭, ૬૧ કે ૬ર પ્રકૃતિઓ જાણવી. ૩૧. આઠ-નવ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? આઠમા ગુણઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪ જાણવી નવમા ગુણઠાણે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦ર જાણવી. ૩૩૨. દશમાથી ચૌદ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે આ પ્રમાણે ૧૦૩, ૧૧૯, ૧૧૯, ૧૧૯ અને ૧૨૦ પ્રકૃતિઓ જાણવી. સની માર્ગણાને વિષે અબંધ પ્રવૃતિઓ. ૩૩૩. એક થી છ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ અનુક્રમે આ પ્રમાણે ૩,૧૯, ૪૬, ૪૩, ૨૩, ૫૭ પ્રકૃતિઓ જાણવી. ૩૩૪. સાત થી નવ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? સાતમા ગુણઠાણે ૬૧ અથવા ૬૨ પ્રકૃતિઓ, આઠમા ગુણઠાણે અનુક્રમે ૬૨, ૬૪, ૯૪ નવમાં ગુણઠાણે અનુક્રમે ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨ જાણવી. ૩૩૫. દશમાથી ચૌદ ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? અનુક્રમે આ પ્રમાણે ૧૦૩, ૧૧૯, ૧૧૯, ૧૧૯, ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. અસની માર્ગણાને વિષે અબંધ પ્રકૃતિઓ... ૩૩૬. પહેલે બીજે ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144