SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૧૩૮. પુરૂષવેદ, નપુંસકવેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. ૧૩૭. દેવતા આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૪ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. નારકી આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૯ માર્ગણામાં હોય, નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. ૧૩૯. બેઈન્દ્રિય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૨૧ માર્ગણામાં હોય, નરકગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ,પહેલી ત્રણ લેશ્યા, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. ૧૪૦. તેઈન્દ્રિય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૨૧ માર્ગણામાં હોય, નરકગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ,પહેલી ત્રણ લેશ્યા, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, આહારી. ચહેરીન્દ્રિય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૨ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ,ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. ૧૪૨. પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં ૧૪૧.
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy