________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૨૩
૧૧૦.
૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ સમકિત, સની, આહારી. વૈકીય મનુષ્ય આશ્રયી પચ્ચીશ નો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી, ભવ્ય, અભવ્ય. આહારક મનુષ્ય આશ્રયી પચ્ચીશ પ્રકૃતિઓનો ઉદય કેટલી માર્ગણામાં
૧૧૧
હોય?
૩૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, કાયયોગ, પુરૂષવેદ, નપુંસકવેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી,
ત્રસકાય. ૧૧૨. દેવતા આશ્રયી પચ્ચીશ પ્રકૃતિનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૩૪ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ,
ક્ષાયિક, સની, આહારી. ૧૧૩. નારકી આશ્રયી પચ્ચીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય?
ર૯ માર્ગણામાં હોય, નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક,
સની, આહારી. ૧૧૪. એકેન્દ્રિયોને આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૨૭ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પાંચકાય, કાયયોગ, નપુંસકવેદ,૪-કષાય, મતિઅજ્ઞાન, ચુતઅશાન, અવિરતિ, પહેલી ચાર લેશ્યા, ભવ્ય, અભવ્ય, અસની, આહારી, અશુદર્શન, મિથ્યાત્વ, સાસ્વાદન