________________
કર્મગ્રંથ-૬
૧૦૫.
અણાહારી ૩-દર્શન. ૧૦૪. દેવતા આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૩૪ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અણાહારી. તીર્થકર કેવલી આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય ? ૧૨ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકૂલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક,
સન્ની, અણાહારી. ૧૦૬.
અસની અપર્યાપ્તા મનુષ્ય આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૨૧ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની,
અણાહારી ૧૦૭. એકેન્દ્રિય જીવો આશ્રયી ચોવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
ર૬ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પાંચકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,
અસની, આહારી. ૧૦૮. એકેન્દ્રિય જીવો આશ્રયી પચ્ચીશ નો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય?
રપ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પાંચકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન,
પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી. ૧૦૯. વિક્રીય તિર્યંચ જીવો આશ્રયી પચ્ચીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં
હોય? ઉ ૩૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,