SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૦૦. ૧૦૧. અચક્ષુદર્શન પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, અણાહારી ચઉરીન્દ્રિય જીવો આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, અણાહારી. અસની પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની, અણાહારી. સની તિર્યંચ જીવો આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ૩૫ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અણાહારી. મનુષ્યગતિ આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ૩૬ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, ૩-જ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, અણાહારી. નારકી જીવો આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય? ર૯ માર્ગણામાં હોય, નરકગતિ, પંચેન્દ્રિજાતિ,ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, ૧૦ર. ૧૦૩.
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy