________________
કર્મગ્રંથ-૬
ઉ
પરિહારવિશુધ્ધચારિત્ર, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક,
ક્ષયોપશમ સમકિત, સન્ની આહારી. ૯૪. એક પ્રકૃતિનું અપ્રાયોગ્ય બંધસ્થાન કેટલી માર્ગણાવાળા જીવો બાંધે ?
ર૯ માર્ગણાવાળા જીવો બાંધે, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂમસપરાય ચારિત્ર, ૩-દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ઉપશમ
સમકિત, સની, આહારી. “(નામકર્મનાં ઉદયસ્થાનો કેટલી કેટલી માર્ગણાઓમાં હોય તેનું વર્ણન)”
“ઉદયસ્થાનોમાં માર્ગણાઓનું વર્ણન” ૫. વિશ પ્રકૃતિઓનો ઉદય કેટલી માર્ગણાઓમાં હોય?
૧૨ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સન્ની આહારી. એકેન્દ્રિય જીવોને આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? કઈ? ૨૭ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પાંચકાય, નપુંસકવેદ, કાયયોગ, ૪-કષાય, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસની, અણાહારી. બેઈન્દ્રિય જીવોને આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,
અસત્ની, અણાહારી. ૯૮. તેઈન્દ્રિય જીવો આશ્રયી એકવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,
નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ,
૯૭.