________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૧૯
૮૯.
ઉ
૯૧.
અસની, આહારી, અણાહારી. જિનનામ સહિત પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? ૩૧ માર્ગણાવાળા જીવો કરે, નરકગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, કાપોત, તેજો, પા, શુકલ, વેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ક્ષયોપશમ સમકિત, સન્ની, આહારી, અણાહારી. પયાપ્તા અસની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ત્રશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે ? ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે, ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, ર-દર્શન, અવિરતિ, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી, અણાહારી. આહારકદ્ધિક સહિત દેવગતિ પ્રાયોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે? ૩૫ માર્ગણાવાળા જીવો બાંધે, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ,૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધચારિત્ર, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ સમકિત, સન્ની, આહારી. આહારકદ્ધિક જિનનામ સાથે દેવગતિ પ્રાયોગ્ય એકત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે? ૩૫ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય,
૯૩.
ઉ