________________
રોત્તરી ભાગ-૭
હોય? ઉ ૩૬ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,
વચનયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ
સમકિત, ક્ષાયિક, સની, આહારી. ૧૪૩. મનુષ્યજીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૩૯ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, સની, આહારી. ૧૪૪. વૈક્રીય તિર્યંચ જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં
હોય? ઉ ૩૪ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,
વચનયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, સન્ની,
આહારી. ૧૪૫. વૈકીય મનુષ્ય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં
હોય? ૩૯માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૪૬. આહારકમનુષ્ય જીવો આશ્રયી ઓગણત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં
હોય? ૩૧ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, પુરૂષવેદ, નપુંસકવેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી.