________________
કર્મગ્રંથ-૬
૧૨૮.
૩૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, પુરૂષવેદ, નપુંસર્વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય સંયમ, ૩-દર્શન,૬-લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની,
આહારી. ૧૨૬. તીર્થકર કેવલી આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૧૨ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, શુકુલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની,
આહારી. ૧૨૭. દેવતા આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૪ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,
પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. નારકી આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ર૯ માર્ગણામાં હોય, નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક,
સન્ની, આહારી. ૧૨૯. બેઈન્દ્રિય આશ્રયી અઠ્ઠાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૨૧ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુસંકવેદ ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅશાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની,
આહારી. ૧૩૦. તેઈન્દ્રિય આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૨૧ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિજ્ઞાન, ચુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી.