SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૩૧. ચહેરીન્દ્રિય જીવો આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, કાયયોગ, ત્રસકાય, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી. ૧૩ર. પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી અટ્ટાવાશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૫ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અસત્ની, આહારી. ૧૩૩. મનુષ્ય જીવો આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૪ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેગ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી. ૧૩૪. વૈક્રીય તિર્યંચ આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, સની, આહારી. ૧૩૫. વૈક્રીય મનુષ્ય જીવો આશ્રયી અટ્ટાવાશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૩૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૩૬. આહારક શરીરી મનુષ્ય આશ્રયી અટ્ટાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy