________________
૨૪
કર્મગ્રંથ-૬
૧૧૫. બેઈન્દ્રિય જીવોને આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈજિયજાતિ, ત્રસકાય, કાયયોગ,
નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની, આહારી. તેઈન્દ્રિય જીવોને આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,
અસત્ની, આહારી. ૧૧૭.
ચઉરીન્દ્રિય જીવોને આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં
હોય? કઈ? ઉ રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ત્રસકાય,
કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,
અસત્ની, આહારી. ૧૧૮. અસની પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી
માર્ગણાઓમાં હોય? ઉ
રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,
અસત્ની, આહારી. ૧૧૯. સન્ની પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી
માર્ગણાઓમાં હોય? ૩૫ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષાયિક, ક્ષયોપશમ, અસત્ની, આહારી.