________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૨૫
૧૨૦. અસની અપર્યાપ્તા મનુષ્ય આશ્રયી છવ્વીશનો ઉદય કેટલી માર્ગણામાં
હોય?
ઉ
ઉ
૨૧ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની,
અને આહારી ૧૨૧. સની અપર્યાપ્તા મનુષ્ય આશ્રયી છવીશનો ઉદય કેટલી
માર્ગણાઓમાં હોય? ૩૫ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની,
આહારી. ૧૨૨. એકેન્દ્રિય જીવો આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
ર૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી, કાયયોગ. વૈકીય તિર્યંચ જીવો આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય ? ૩૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ,૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન,
૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, ક્ષયોપશમ, સની, આહારી. ૧૨૪. વૈક્રીય મનુષ્ય આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૩૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,
ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૧૨૫. આહારક મનુષ્ય આશ્રયી સત્તાવીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
૧૨૩.